Math, asked by zalaku2414, 2 months ago

શૂ્ન્ય (0) ના શોધક કોણ હતા ?​

Answers

Answered by Anonymous
6

Answer:

8૨8 એડી માં, બ્રહ્મગુપ્ત નામના વિદ્વાન અને ગણિતશાસ્ત્રીએ પ્રથમ શૂન્ય અને તેના સિદ્ધાંતો વ્યાખ્યાયિત કર્યા અને સંખ્યાઓ નીચે આપેલા કોઈ ડોટના રૂપમાં તેના માટે પ્રતીક વિકસાવી.

Answered by JuanitaJ
1

Answer:

શૂન્ય (૦) દશાંશ સંખ્યા પ્રણાલી પ્રમાણે સંખ્યા છે. શૂન્ય દશાંશ પ્રણાલીનો મૂળભૂત આધાર પણ છે. શૂન્યની શોધ ભારતિય ગણિતજ્ઞ આર્યભટ્ટે કરી હતી.

શૂન્યનો સૌપ્રથમ ઉપયોગ ભારતીય ગણિતશાસ્ત્ર માં થયો હતો. શૂન્યની શોધ ભારતિય ગણિતજ્ઞ આર્યભટ્ટે (ઈ.સ.પૂર્વે ૫૦૦) કરી હતી.ઇસ. ૪૫૮ ના જૈન ગ્રંથ લોકવિભાગમાં શૂન્યનો ઉલ્લેખ મળે છે.

Similar questions