History, asked by deep733344, 7 months ago

વિભાગ-ઘ યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો
(0.5x10=5)
1) સંપત્તિનું શાસ્ત્ર (wealth of nations) પુસ્તકના લેખક છે. (એડમ સ્મિથ, શુષ્પીટર, કાર્લ માર્ક્સ)
2) અર્થશાસ્ત્ર
પ્રકારનું વિજ્ઞાન છે. (આદર્શલક્ષી, વાસ્તવલક્ષી, આદર્શલક્ષી અને વાસ્તવલક્ષી એમ બને)
3) પૂર્ણ હરીફાઈમાં પેઢીની સંખ્યા ——હોય છે. (બે, માર્યાદિત, અસંખ્ય)
4) ઉત્પાદનનું - સાધન સંપૂર્ણપણે અગતિશીલ છે. (શ્રમ, નિયોજન, જમીન)
5) માંગરેખાનો ઢાળ હોય છે. (, ધન, પાયાની રેખાને સમાંતર)
6) આર્થિક સમસ્યા –માંથી ઉદ્ભવે છે. (વસ્તુની અછત, વસ્તુઓની વિપુલતા, સરકારી યોજનાઓ)
7) કિંમતમાં ફેરફાર થાય તેને લીધે માંગમાં ફેરફાર થાય તેને -કહેવાય છે. (માંગ સાપેક્ષતા, માંગની મૂલ્સપેક્ષતા, આવક
સાપેક્ષતા)
8) લાંબા ગાળે બધા ખર્ચ ——હોય છે. (સ્થિર, અસ્થિર, અનિશ્ચિત)
9) જયારે ઉત્પાદન 0 શૂન્ય હોય ત્યારે પણ
ધન હોય છે. (સ્થિર, અસ્થિર, સીમાંત ખર્ચ)
10) બાર એક - છે, જેના દ્વારા ગ્રાહકો અને વેચનારાઓ એકબીજાના સંપર્કમાં આવતા હોય છે. (સ્થળ, માધ્યમ, જરૂરીયાત)​

Answers

Answered by Abhinav1783
0

Answer:

આદમ સ્મિથ (૫ જૂન ૧૭૨૩ - ૧૭ જુલાઈ ૧૭૯૦) એક સ્કોટિશ ફિલસૂફ અને રાજકીય અર્થશાસ્ત્રી હતા. કહેવામાં આવે છે કે તેઓ આધુનિક અર્થશાસ્ત્રના પિતામહ છે.

Similar questions