0
(6)
અહીં આપેલી અધૂરી વાર્તા બીજાં દસ-બાર વાક્યો ઉમેરીને પૂર્ણ કરો.
એક ઉંદર હતો ને એક ઉંદરડી હતી. ઉંદરડી બહુ તોફાની હતી. વળી, તેનાં જાતજાતનાં સપનાં
હતાં, તે આખી દુનિયામાં ફરી વળવા ઈ ચ્છતી હતી. તે રોજ ઉંદરને કહેતી, “ બસ, મને પેલા
પંખીઓની જેમ પાંખો મળી જાય પછી તું જો.” થોડાજ દિવસોમાં ખરેખર ઉંદરડીને પાંખો ફૂટી.
ઉંદર આ જોઇને બોલ્યો, “ અલી ઉંદરડી !
Answers
Answered by
7

Similar questions