લીટŽ દોર°લ શƞદો પૈકŽ યોƊય શƞદનો ઉપયોગ કરŽ વાð બનાવો.
1. હું ઘરેથી મોડી નીકળી અને/ક°/તેથી/પણ િનશાળેસમયસર પહોચી.
2. તેણેઆકાશમાં િવમાન જોયું અને/ક°/તેથી/પણ તેખશુ થઇ ગયો.
3. હસકƛયાએ ં તેનેકɖું અને/ક°/તેથી/પણ તેખબૂ જ સદરું દેખાય છે.
4. કાણી ડોલમાં ગમેતેટલું પાણી ભરો અને/ક°/તેથી/પણ ડોલમાં પાણી રહશે ેનહી.
5. રƨતામાં કેળાની છાલ હતી અને/ક°/તેથી/પણ તેનો પગ લપસી ગયો.
Answers
Explanation:
1). નાની ઘોડી (તા.કવાંટ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા છોટાઉદેપુર જિલ્લામાં આવેલા કવાંટ તાલુકામાં આવેલું એક ગામ છે. નાની ઘોડી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મકાઈ, તુવર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
આ ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકો વસવાટ કરે છે. આ ગામ ડુંગરાળ પ્રદેશમાં આવેલું છે.
પદાર્થ શા માટે ધીમો પડે છે?
ગેલીલિયો અને ન્યૂટન પહેલા, ઘણા લોકો વિચારતા હતા કે પદાર્થ ધીમો પડે છે કારણકે તેઓ આમ કરવા માટે વલણ ધરાવે છે.પણ તે લોકો ઘણા બધા બળને ધ્યાનમાં લેતા ન હતા—જેમ કે, ઘર્ષણ ગુરુત્વાકર્ષણ, અને હવાનો અવરોધ—અહીં પૃથ્વી પર જેના કારણે પદાર્થ તેનો વેગ બદલે છે. જો આપણે ખૂબ જ ઊંડા અવકાશમાં પદાર્થની ગતિનું નિરીક્ષણ કરી શકીએ, તો આપણે જોઈશું કે જો પદાર્થ પાસે વેગ હોય, તો પદાર્થ તે વેગ સાથે ત્યાં સુધી ગતિ ચાલુ રાખે જ્યાં સુધી તેની ગતિને બદલવા ત્યાં કોઈ બળ ન હોય. સમાન રીતે, જો પદાર્થ અવકાશમાં સ્થિર અવસ્થામાં હોય, તો પદાર્થ ત્યાં સુધી સ્થિર જ રહે જ્યાં સુધી તેની ગતિને બદલવા ત્યાં કોઈ બળ ન હોય.
નીચેના વીડિયોમાં, આપણને જોઈ શકીએ છીએ કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રહેલા પદાર્થો ક્યાં તો સ્થિર જ રહે છે અથવા સ્પેસ સ્ટેશનની સાપેક્ષમાં અચળ વેગથી ગતિ ત્યાં સુધી ચાલુ રાખે જ્યાં સુધી તેના પર કોઈ બળ લગાડવામાં ન આવે.