English, asked by somyalakhani6, 3 days ago

પ્રશ્ન:૬ નીચે આપેલ ગદ્યાંશનો એક તૃતીયાંશ સાર લખો.

૪. વીશિષ્ટતા

(03)

શિસ્તના બે પ્રકાર છે. સ્વયંશિસ્ત અને ફરજિયાત શિસ્ત. *સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે ઘમઘમ' એ ન્યાય મુજબ વિદ્યાર્થીઓ પર ફરજિયાત શિસ્ત લાદવામાં આવે છે, પરંતુ આજના જમાનામાં આવી શિસ્ત કારગત નીવડી શકે તેમ નથી. સ્વયંશિસ્ત કે સ્વૈચ્છિક શિસ્તના વાતાવરણમાં જ બાળકોનો સાચો વિકાસ થઇ શકે છે. ફરજિયાત પળાવવામાં આવતી શિસ્તમાં ભય હોય છે. સ્વયં શિસ્તમાં ભયને કોઇ સ્થાન હોતું નથી. વ્યક્તિઓ જાતે જ સમજી-વિચારીને શિસ્તનું પાલન કરે છે. આપણામાં સ્વયંશિસ્તની ભાવના કેળવાયેલી હશે. તો અમેરિકા અને ઇંગ્લેન્ડની જેમ આપણા દેશની પણ પ્રગતિ થઇ શકશે. શિસ્તના અભાવે અનેક સમસ્યાઓ ઉભી થાય છે. શાળાઓમાં વિદ્યાર્થીઓની અનિયમિતતા, ઘોંઘાટ, માલમિલકતનું નુકશાન, હડતાલ, મારામારી વગેરે ગેરશિસ્તના જ પરિણામ છે. શિસ્તને સર્વ્યવહાર સાથે ગાઢ સબંધ છે. જયાં વિનય, વિવેક, અને જવાબદારીની ભાવના હોય છે ત્યાં શિસ્ત જળવાય છે અને વાતાવરણ સુખદ બને છે.
This is gujarati language.
who know right answer only they will write, please dont write anything if you dont know.​

Answers

Answered by vivaan829062
1

Answer:

which language this belongs. Marathi

Similar questions