India Languages, asked by db563331, 8 months ago

અને તેનો
(05)
પ્રશ્ન -2
જાહેરાતનું વાંચન કરી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો.
પુસ્તક મેળો
(મા ગંગાને પુત્રની સ્મરણાંજલિ)
હિન્દી – ગુજરાતી પુસ્તકોનો વિશાળ સંગ્રહ
૨000 થી વધુની ખરીદી પર આકર્ષક વળતર
તારીખ : ૨૧/૧૧/૧૯ થી ૨૬/૧૧/૧૯
સ્થળ : શ્રી રંગ ભવન, ભાઈ કા કા માર્ગ, રામપુર
સમય : ૯:00 થી ૬:૦૦
વિભાગ – ૧ : ધર્મ, રાજકારણ, પર્યાવરણ, ખેલજગત
વિભાગ - ૨ : હિન્દી-ગુજરાતી સર્જકોની પ્રસિદ્ધ કૃતિઓ, નવલકથા
વિભાગ – 3 : બાળસાહિત્ય, સાહસકથા,યોગ, સ્પર્ધાત્મક પરીક્ષા સાહિત્ય
આયોજક : પ્રો.વદનકુમાર ઉપાધ્યાય
(૧) પુસ્તક મેળાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું?
અ રંગીન હોલમાં બ સ્વગૃહે કે, જાહેર સ્થળે ડ મંદિરમાં
(૨) પ્રો. વદનકુમારે પુસ્તક મેળાનું આયોજન કર્યું કારણ કે....
અ. તેમના ઘરમાં પુસ્તકો ખૂબ વધી ગયાં હતાં.
બ. પુસ્તક વાંચનનો શોખ ધરાવતાં બાની સ્મૃતિ માટે...
ક. પુસ્તક વેચવાનો તેમનો પેઢીગત વ્યવસાય હતો.
ડ. વતન છોડી હંમેશ માટે વિદેશ જતા હતા.
(૩) આપેલ શબ્દો માટેના ગુજરાતી શબ્દો જાહેરાતમાંથી શોધીને લખો :​

Answers

Answered by Anonymous
0

જાહેરાત વાંચ્યા પછી આપેલ પ્રશ્નોના જવાબ નીચે મુજબ છે:

૧) પુસ્તક મેળાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું?

જવાબ: પુસ્તક મેળાનું આયોજન રામપુરના ભાઇ કાકા માર્ગ પર આવેલા શ્રી રંગ ભવનમાં કરવામાં આવ્યું હતું.

૨) પ્રો. વદનકુમારે પુસ્તક મેળાનું આયોજન કર્યું કારણ કે....

અ. તેમના ઘરમાં પુસ્તકો ખૂબ વધી ગયાં હતાં.

બ. પુસ્તક વાંચનનો શોખ ધરાવતાં બાની સ્મૃતિ માટે...

ક. પુસ્તક વેચવાનો તેમનો પેઢીગત વ્યવસાય હતો.

ડ. વતન છોડી હંમેશ માટે વિદેશ જતા હતા.

જવાબ: () પ્રો. વાદનકુમારે પુસ્તક મેળાનું આયોજન કર્યું કારણકે..પુસ્તક વાંચન નો શોખ ધરાવતા બની સ્મૃતિ માટે . ...

Similar questions