French, asked by dulanipradip67, 7 months ago

નીચેનો ફકરો વાંચી પ્રશ્નોના જવાબ આપો.
(05 ]
ઈસ. ૧૮૮૪ના ફેબ્રુઆરી મહિનાની પચીસમી તારીખે ખેડા જિલ્લાના રહુ ગામે
જનમેલા રવિશંકર મહારાજના પિતાશ્રીનું નામ શિવરામભાઈ અને માતુશ્રીનું નામ નાથીબા હતું.
પિતાજી પાસેથી જીવનમાં સારી ટેવો કેળવવાની અને માતા પાસેથી ખૂબ ચાવીચાવીને
ખાવાની આરોગ્યની ચાવીનું શિક્ષણ એ બાળપણમાંથી જ પામ્યા હતા. બાળપણથી જ એમનો
સ્વભાવ સાહસિક અને નીડર હતો દીનદુઃખી પ્રત્યે લાગણી વાળું હૈયું પણ મને બાળપણથી જ
મળ્યું હતું. બાળપણથી જ એ ઘરમાં નાનાંમોટાં કામમાં મદદ કરતા હતા. ખેતીનું પ્રત્યેક કામ એ
શીખી ગયા અને હોંશથી એ કામમાં જોતરાઈ પણ જતાં કોઈ પણ કામમાં એમને શરમ, સંકોચ
અને નાનપ નહિ, નાનું કે મોટું કોઈ પણ કામ એમને મન મહિમાવંતું.
1. રવિશંકર મહારાજનો જન્મ ક્યારે થયો હતો ?
2, બાણપણમાં રવિશંકર મહારાજનો સ્વભાવ કેવો હતો ?
3. રવિશંકર મહારાજના માતાનું નામ શું હતું ?
4. માતા-પિતા પાસેથી રવિશંકર મહારાજ શું શીખ્યા ?
5. મહિમાવંતુ શબ્દનો અર્થ જણાવો ?​

Answers

Answered by devesh7718
0

Answer:

4:37:11:664 | 0) 7709; [rp-cds] {}

INFO (14:37:11:664 | 0) 7709; [cs] applied directly: {"configs":{},"version":"27"}, elapsed: 0

INFO (14:37:11:664 | 0) 7709; CacheManager: save cache to storage elapsed 0

INFO (14:37:11:665 | 1) 7709; [ap/u] **responsed from 54.223.118.211:1080, TDS(64).

INFO (14:37:11:665 | 0) 7709; [ap] onAPTdsRes success with config: {"_store Opensl Test":{"A":{"che.audio.highQuality.enableOpenSL":false,"che.audio.opensl":true}},"_store OPUS test for v2.4.0":{"A":

Answered by nandikapatel18
0

Answer:

pls mark me the brainliest

have a nice day

Explanation:

Hi હાય તમે કેમ છો હું પણ ગુજરાતી છું

માફ કરશો, હું જવાબ આપી શકતો નથી, તે બહુ મોટો છે

Similar questions