Hindi, asked by amitgupta15011981, 11 months ago

અલ્લક દલ્લક (ઊર્મિગીત)
– બાલમુકુન્દ હૈ
1. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક-એક વાક્યમાં લખો :
(1) રાધા કોના કરતાં સુંદર છે?
(2) રાસ ક્યારે રચાયો છે?
(3) રાસમાં કોણ કોણ રમે છે?
(4) શ્રીકૃષ્ણ ક્યાં બેસીને બંસી વગાડે છે ?
(5) રાધિકા કોની પાસે શું માગે છે ?
2. નીચેના પ્રશ્નોના ઉત્તર બે-ત્રણ વાક્યોમાં લખો :
(1) શ્રીકૃષ્ણ વાંસળીના સૂર શા માટે છેડે છે?
(2) મોતી શ્રીકૃષ્ણ પાસે હશે એમ રાધા શા માટે માને છે ?
(3) શ્રી કૃષ્ણ વાંસળીના સૂર છેડે છે તેનું શું પરિણામ આવે છે ?
3. નીચેની કાવ્યપંક્તિ પૂર્ણ કરો :
રાધિકાનો ..
.છલ્લક છલ્લક !​

Answers

Answered by ravivaghela72904
1

Answer:

‌શ્રીકૃષ્ણ ક્યાં બેસી ને બંસી વગાડે છે

Similar questions