India Languages, asked by mtalpada702, 7 months ago

1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં લખો :
(1) નાવિક કોને કોને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે?
(2) નાવિકે અગાઉ કઈ બાબતના મહિમા વિશે સાંભળ્યું છે?
(3) અંતે કોણ નાવિકના મનનું સમાધાન કરે છે?
(4) નાવિકે શાના વડે રામના ચરણ પખાળ્યાં ?
(5) કવિએ શ્રીરામને કેવા કહ્યા છે?​

Answers

Answered by Anonymous
6

Mark me as brainliest

Explanation:

પ્રશ્ન-1 નાવિક કોને કોને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે.?

જવાબ. 1 નાવિક સીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્ર ઋષિ ને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે.

પ્રશ્ન-2 નાવિકે અગાઉ કઈ બાબત વિશે સાંભળ્યું હતું?

જવાબ-2 શ્રીરામ ની ચરણરજ ના સ્પર્શ થી પાષાણપણ સ્ત્રી બની જાય છે .શ્રી રામના આ મહિમા વિશે નાવિકે અગાઉ સાંભળ્યું હતું.

પ્રશ્ન-3 અંતે કોણ નાવિકના મનનું સમાધાન કરે છે?

Ans:3 અંતે શ્રી રામના ગુરુ વિશ્વામિત્ર ઋષિ નાવિકના મનનું સમાધાન કરે છે.

પ્રશ્ન-4 નાવિકે શાના વડે રામના ચરણ પખાળ્યા?

જવાબ-4 નાવિકે ગંગાજળ વડે રામન ના પગ પખરીયા.

5) કવિએ શ્રીરામને કેવા કહ્યા છે?

જવાબ 5: કવિએ શ્રીરામને અશરણ સર્ન કહ્યા છ

Similar questions