India Languages, asked by reenapatel3737, 2 months ago

1. સાચો સમાનાર્થી શબ્દ શોધીને લખો :
(1) આદત
(અ) મજબૂરી (બ) ટેવ (ક) વ્યસન
(2) કુમાશ
(અ) કઠણ (બ) રૂદ્ર (ક) કોમળતા
(3) બરદાસ
(અ) બદમાસ (બ) સહનશક્તિ (ક) ચાકરી
(4) કસબ
(અ) હોશિયારી (બ) હુન્નર (ક) ચાલાકી
( 5) તુક્કો
(અ) કપટ (બ) ઉપાય (ક) તરંગ
(6) શિરસ્તો
(અ) પ્રથા (બ) પગદંડી (ક) શિસ્ત​

Answers

Answered by kashmirarupapara29
0

Answer:

1-b

2-c

3- ?????

4-b

5-c

6-a

Similar questions