History, asked by sharadm54, 3 months ago

રામાયણ પાત્રો ના નામ શોધો.
ઉદા. 1. દમદર= મંદોદરી
1. દમદર
2. ષણવભ
3. વલ
4. વતમજ
5. રમ
6. સત
7. નમહન
8. લયશક
9. લ ઉ મ
10. લણક્ષમ
11. નશત્રઘ
12. વસગ
13. યટજ
14. શખપર
15. કયક
16. અદગ
17. વરણ
18. ત્રમસ
19. કણકભ
20. દતઘમ​

Answers

Answered by neelamgarg06081982
0

Explanation:

વાલ્મિકી રામાયણમાં ૨૪,૦૦૦ શ્લોકો છે. રામાયણ મૂળ ૭ કાંડોમાં વહેંચાયેલું છે:

બાલકાંડ

અયોધ્યાકાંડ

અરણ્યકાંડ

કિષ્કિંધાકાંડ

સુંદરકાંડ

યુદ્ધકાંડ - લંકાકાંડ

ઉત્તર કાંડ

હિંદુ ધર્મનાં બે મહાન ઐતિહાસિક ગ્રંથોમાં રામાયણની ગણના થાય છે. પરંતુ રામાયણ ફક્ત હિંદુ ધર્મ કે આજના ભારત દેશ પુરતો મર્યાદિત ન રહેતા ઇન્ડોનેશિયા, મલેશિયા, થાઇલેન્ડ, કમ્બોડીયા, ફીલીપાઈન્સ, વિયેતનામ વગેરે દેશોમાં પણ પ્રચલિત છે. રામાયણ પરથી ૧૯૮૭-૮૮ દરમિયાન ટીવી સિરિયલ પણ બનેલી જે ખૂબ જ પ્રચલિત બની છે. ભારતીય લોકોની જીવનશૈલી, સમાજ જીવન અને કુટુંબસંસ્થા પર રામાયણ નો બહુ મોટો પ્રભાવ છે. દરેક પતિ-પત્નીને રામ-સીતા સાથે, પુત્રને રામ સાથે, ભાઈને લક્ષ્મણ કે ભરત સાથે અને મિત્રને સુગ્રીવ સાથે સરખાવવામાં આવે છે. રામને આદર્શ રાજા માનવામાં આવે છે. રામાયણનું દરેક પાત્ર સમાજ માટે આદર્શપાત્ર બની રહે છે.

Similar questions