Social Sciences, asked by parkashgaurav8710, 1 year ago

ગુજરાતની કળા સંદર્ભે નીચે આપેલી માહિતીને ખરો વિકલ્પ પસંદ કરી જોડકા જોડો.
યાદી1
1. સાદેલી
2. અરજક બ્લોક પ્રિન્ટીંગ
3. રંગીન શાલ અને ધાબળા
4. મણ્યમૂર્તિ( ટેરાકોટા) ઘોડાઓ
યાદી2
a. ભૂજોડી
b. ધમાડકા
c. પોષીના
d. સુરત
1) 1 - a , 2 - b , 3 - c , 4 - d
2) 1 - a , 2 - c , 3 - b , 4 - d
3) 1 - d , 2 - b , 3 - a , 4 - c
4) 1 - d , 2 - c , 3 - a , 4 - b

Answers

Answered by Anonymous
3

c is the answer..........

Answered by smartyrathore
1

Here is your answer~

option (2)

Similar questions