CBSE BOARD XII, asked by saiyedtehmina6, 9 months ago

1. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો.
(1) “શરણાઈના સૂર’ - કૃતિને આધારે પિતાની વેદનાનું વર્ણન કરો.. -​

Answers

Answered by Anonymous
44

Answer

hey mate here is your answer....

Explanation

➡️ રમઝુ મીર શરણાઇવાદક છે. ભરજુવાનીમાં ઘરભંગ થયેલા રમઝુને બે વરસની માવિહોણી બાળકીની માતા થવું પડેલું. રમઝુએ દીકરી સકીનાનેસગી મા કરતાંય સવાયા હેતથી મોટી કરેલી. ન-માઈ પુત્રીને જરાપણ ઓછુ ન આવે એની તકેદારી રાખી હતી. સકીના મોટી થઈ. તેને પરણાવી. પરંતુ સકીનાને સાસરિયા મોકલ્યાપછી આઠમે દિવસે જ એનું ભેદી મૃત્યુ થયું. સકીનાના ભેદી મૃત્યુથી રમઝુ મીરપુત્રી તેમજ પત્ની-બનેના દેહવિલયનો વિયોગ અનુભવ્યો. દિવસો સુધી તો એ અવાક થઈ ગયેલો. એની ચિતભ્રમ જેવી દશા જોઇનેલોકો કહેતા કે ડોસાની ડાગળી ચસકી ગઈ છે.

ગવરીની વિદાયવેળાએ રમઝુ મીરે શરણાઈનો સૂર છેડ્યો. સકીનાને સાસરે વળાવવી પડી હતી ત્યારે રમઝુ મીરે પારાવાર દુ:ખ અનુભવ્યું હતુ . આજે એવો જ પ્રસગ આવતા શરણાઇના સૂરમાં તેપોતાની વેદના ઠાલવતો હતો. કબ્રસ્તાન આવતાં જ દાદમાં મળેલીરકમ ગવરીને આપીને કબ્સ્તાનમાં દાખલ થઈ ગયો.

Hope it helps!✌️

Similar questions