પ્રશ્ન – 1 નીચે આપેલા પ્રશ્નોનાં ઉત્તર એક એક વાક્યમાં આપો : 1
સિંહનું માથું શાથી ફાટી ગયું ?
ગુજરાતી ભાષા જવાથી લેખકને કયો ભય દેખાય છે ?
પ્રશ્ન – 2 નીચે આપેલા પ્રશ્નોનાં ઉત્તર બે – ત્રણ વાક્યમાં ઉત્તર લખો : 3
સિંહે એ પુલ ઉપરથી નીચે કૂદકો કેમ માર્યો ?
સાસણ અને આજુબાજુના ગામમાં બંધ શા માટે પાડ્યો હતો?
પ્રશ્ન – 3 નીચે આપેલા પ્રશ્નોનાં ઉત્તર સવિસ્તાર આપો : 4
લડંન મુલાકાતના લેખકના અનુભવો વર્ણવો.
અથવા
સિંહનું અકાળે મૃત્યુ કેવી રીતે થયું તે વિસ્તારથી વર્ણવો.
વિભાગ – B ( પદ્ય વિભાગ )
પ્રશ્ન – 1 નીચે આપેલા પ્રશ્નોનાં ઉત્તર એક એક વાક્યમાં આપો : 1
‘આભાર’ કૃતિ નો સાહિત્ય પ્રકાર જણાવો.
‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી’ કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો.
પ્રશ્ન – 2 નીચે આપેલા પ્રશ્નોનાં ઉત્તર બે – ત્રણ વાક્યમાં ઉત્તર લખો : 3
દેવોના ઉપવનસમી અમીરાત કોને પ્રાપ્ત થાય છે ?
'અમો સૌનો ઋણી 'એવું કવિ શા માટે કહે છે ?
પ્રશ્ન – 3 નીચે આપેલા પ્રશ્નોનાં ઉત્તર સવિસ્તાર આપો : 4
‘આભાર’ કાવ્ય માં જોવા મળતો પ્રકૃતિપ્રેમ તમારા શબ્દોમાં લખો.
અથવા
નૂતન યુગના પ્રવાસી કેવા હોય ?
વિભાગ – C ( વ્યાકરણ વિભાગ )
પ્રશ્ન – 1 નીચેના પ્રશ્નોનાં ઉત્તર માંગ્યા મુજબ લખો : 5
નીચેના શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવો.
અખતરો, અતિશય, અણગમો, અઢળક, અડધું, અગાશી, અગવડ
‘અંધારું’ શબ્દનો લિંગ જણાવો.
‘દીવો’ શબ્દનો વચન પરિવર્તન કરો.
‘જાત છતી થઈ જવી’ – રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.
‘શાર્દૂલ’ શબ્દનો સમાનાર્થી શબ્દ લખો.
વિભાગ – D ( લેખન વિભાગ )
નીચે આપેલ ગદ્યખંડને ધ્યાનથી વાંચી નીચે આપેલ પ્રશ્નોનાં ઉત્તર આપો : 4
હવાનું પ્રદૂષણ , પાણીનું પ્રદૂષણ તેમ અવાજનું પ્રદૂષણ પણ દિનપ્રતિદિન વધતું જાય છે . આ એક ચિંતાનો વિષય છે . ઘરમાં , શાળામાં , સભામાં કે ૨ મતના મેદાન પર મોટેથી વાતો કરવી એ કુટેવ છે . એવી જ રીતે રેડિયો કે ટેલિવિઝનનો અવાજ મોટો રાખવો શિષ્ટાચારની વિરુદ્ધ છે . નવરાત્રિ કે લગ્નપ્રસંગે રાતે મોડે સુધી કાનના પડદા તોડી નાખે એવો લાઉડસ્પીકરનો અવાજ રાખવો એ સામાજિક દૂષણ છે , અવાજનું પ્રદૂષણ ઘટાડવું એ શું આપણા હાથની વાત નથી ? આવો , આપણે સાથે મળી અવાજનું પ્રદૂષણ ઘટાડવાનો સંકલ્પ કરીએ . આપણે ઘર , શાળા , સભા કે મેદાન પર શાંતિ જાળવીશું . રેડિયો અને ટેલિવિઝનનો અવાજ બહુ ધીમો રાખીશું . નવરાત્રિ કે લગ્ન જેવા પ્રસંગે લાઉડસ્પીકરનો મર્યાદિત ઉપયોગ કરીશું .
પ્રશ્નો :
( 1 ) આપણા સૌ માટે ચિંતાનું કર્યું કારણ છે ?
( 2 ) ક્યા પ્રસંગોએ રાતે મોડા સુધી લાઉડસ્પીકરનો ઉપયોગ થાય છે ?
( 3 ) શું કરવું શિષ્ટાચારની વિરુદ્ધ છે ?
( 4 ) અવાજનું પ્રદૂષણ ઘટાડવા આપણે કયો સંકલ્પ કરીશું ?
Answers
Answered by
0
Explanation:
आई थिंक दिस इज गुजराती लैंग्वेज
Answered by
0
Answer:
આજે ભષ્ટ્રાચાર કરી ને લોકો રૂપિયા બનવા માં પર્યાવરણ નુક્શાન કરી ને ઈન્ફરાસ્ટ્રક્ચર બનવા લાગ્યા છે.
Similar questions