Hindi, asked by jumanarangwala26, 4 months ago


અભિનંદન (કાવ્ય)
- ભાગ્યેશ જહા
1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો :
( 1 ) દસે દિશાએ ગુજરાતનું કોણ રક્ષણ કરે છે?
A. જ્ઞાન, B. દેવો C. નરનારી D. સોમનાથ
( 2 ) ગુજરાતનાં નરનારી કેવાં છે ?
A. ચારાં B. ન્યાયી C. સુંદર D. સ્વાભિમાની
(3) દુષ્કાળની ભયાનક ક્ષણોમાં કોણ ધબકે છે?
A. માણસ B. કૃષ્ણ C. અંબા D. દેવો
2. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક-એક વાક્યમાં લખો :
(1) ગુજરાતની ધરા કોનાથી નંદનવન બની છે ?
(2) વેદકાળથી શાની ધારા વહે છે?
( 3) ગુજરાતના લોકો કમ્યુટરમાં શું નિહાળે છે ?
( 4) ગુજરાતી ભાષા દેશવિદેશે ક્યાં વિસ્તરતી લાગે છે?
(5) ‘અભિનંદન' કાવ્ય કોણે લખ્યું છે ?
3. નીચેની કાવ્યપંક્તિઓ પૂર્ણ કરો :
ધરતીકંપમાં
આંસુભીનું કંદન !
4. કૌસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો :
(ચંદન, ધરતીકંપ, બિલીપત્ર, અડીખમ)
તું હાટકેશનું
(1) તું સોમનાથનું
(2)
માં ઊભો રહ્યો, તું સાવ
માણસ.

Answers

Answered by abhimalviya121
0

Answer:

દુષ્કાળની ભયાનક ક્ષણોમાં કોણ ધબકે છે?

A. માણસ B. કૃષ્ણ C. અંબા D. દેવો

2. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક-એક

Answered by anildarbar79
0

Answer:

ગુજરાતનાં નરનારી કેવા છે

ઉત્તર : સ્વાભિમાની

Similar questions