Hindi, asked by wakamohammad, 2 months ago

1. નીચેના પ્રશ્નોના ઉત્તરો લખો
(1) સિંહ હવે શું કરશે એ જોવા-જાણવાની ઇચ્છા દરબારને કેમ થઈ ?​

Answers

Answered by nitapanseriya551
2

Answer:

મગર સિંહ ને પાણી માં ખેંચી ગયો હતો. સિંહણે બચવાનો ખૂબ પ્રયત્ન કર્યો. સિંહ પણ સિંહણને બચાવવા પાછળ પાછળ ગયો, પણ આખરે સિંહ પાણીમાં લાચાર હતો. હતાશ થઈ તે પાછો ફર્યો. એના મોઢાં પર વેદના હતી, દરબાર ને એ જોવા-જાણવાની ઇચ્છા થઈ કે ' સિંહ હવે શું કરશે?'

Explanation:

please mark as brainliests

Similar questions