Social Sciences, asked by rohank204, 1 year ago

એવી દરખાસ્ત કે જેના વડે માંગણીની રકમનો ઘટાડો રૂ. 1 (રૂપિયો એક ફક્ત ) કરવામાં આવે તેને શું કહે છે?
1) આર્થિક કાપ દરખાસ્ત
2) નીતિ કાપ દરખાસ્ત
3) શાખ કાપ દરખાસ્ત
4) સાંકેતિક કાપ દરખાસ્ત
5) Not Attempted

Answers

Answered by Anonymous
1

એવી દરખાસ્ત કે જેના વડે માંગણીની રકમનો ઘટાડો રૂ. 1 (રૂપિયો એક ફક્ત ) કરવામાં આવે તેને શું કહે છે?

1) આર્થિક કાપ દરખાસ્ત

2) નીતિ કાપ દરખાસ્ત

3) શાખ કાપ દરખાસ્ત

4) સાંકેતિક કાપ દરખાસ્ત✔️✔️✔️

5) Not Attempted

Answered by Anonymous
0

Answer:

Option D is correct. ....

Similar questions