World Languages, asked by vishu200575, 9 months ago

1. નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ?
(1) A. સૂરાવલિ B. સુરાવલી C. સુરાવલિ D. સૂરાવલી
(2) A. વિષાદ
B. વિશાદ
C. વીષાદ D. વીશાદ
(3) A. વ્યથીત B. વ્યથિત C. વ્યતિથ D. વથિત
(4) A. દીશાસૂન્ય B. દીશાશૂન્ય C. દિશાસુન્ય D. દિશાશૂન્ય
(5) A. અપરિચીત B. અપરિચિત C. અપરીચીત D. અપરીચિત
(6) A. ઉર્મિલ
B. ઉર્મીલ
C. ઉમિલ
D. ઊર્મિલ​

Answers

Answered by abhaytiwari29
0

Answer:

સુરાવલી is the right ans for frist

Similar questions