અત્યાચાર નિવારણ અધિનિયમ હેઠળ ખૂન ના કિસ્સામાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી કેટલી રકમ ચૂકવવામાં આવશે ?
1) 100 ટકા
2) 50 ટકા
3) 25 ટકા
4) 75 ટકા
Answers
Answered by
0
Answer:
દરેક કેસમાં ઓછામાં ઓછું રૂ।.૧,૦૦,૦૦૦/- શબ પરીક્ષણ ૭૫ ટકા રકમ અને નીચલી અદાલતમાં ગુનો સાબિત થતાં ૨૫ ટકા રકમની ચુકવણી. દરેક કેસમાં ઓછામાં રૂ।.૨,૦૦,૦૦૦/- શબ પરિક્ષણ પછી ૭૫ ટકા રકમ અને નિચલી અદાલતમાં ગુનો સાબિત થતાં ૨૫ ટકા રકમની ચુકવણી.
Similar questions
Science,
6 months ago
Chemistry,
6 months ago
Social Sciences,
6 months ago
India Languages,
1 year ago
Social Sciences,
1 year ago
Biology,
1 year ago