(1) એક ભાગીદાર પેઢીમાંથી દર મહિનાને અંતે એકસરખી
રકમનો ઉપાડ કરે છે. વર્ષ
ના અંતે કુલ વાર્ષિક ઉપાડ $ 12,000
કરેલ છે. જો ઉપાડ પર વાર્ષિક 12 % લેખે વ્યાજ વસૂલ કરવાનું
હોય, તો વર્ષના અંતમાં ઉપાડ પર વ્યાજ ગણો.
Answers
Answered by
2
Answer:
કુલ માસિક ઉપાડ::- 12000÷12=1000
ઉપાડ પર વ્યાજ = 1000×[12%100]×[66%12]
=660
Similar questions
Hindi,
1 month ago
French,
3 months ago
Social Sciences,
3 months ago
Geography,
10 months ago
English,
10 months ago