Social Sciences, asked by uditjan9719, 1 year ago

નીચેના વાક્યો ની સત્યતા ચકાસી સાચો વિકલ્પ જણાવો.
(1) સિધ્ધરાજ જયસિંહે સહસ્ત્ર લિંગ તળાવ ઈ.સ. 1315માં બંધાવ્યુ હતું.
(2) રાણીની વાવ ધર્મપ્રેમી રાણી મીનળદેવીએ બંધાવી હતી.
1) વિકલ્પ (1) સાચો છે, વિકલ્પ (2) ખોટો છે.
2) વિકલ્પ (1) અને (2) બંને સાચા છે.
3) વિકલ્પ (1) ખોટો છે, વિકલ્પ (2) સાચો છે.
4) વિકલ્પ (1) અને (2) બંને ખોટા છે.

Answers

Answered by arvindbhaiasalaliya
0

Answer:

3) વિકલ્પ (1) ખોટો છે, વિકલ્પ (2) સાચો છે.

Explanation:

please brainly answers

Similar questions