Social Sciences, asked by pranavbariya673, 7 months ago

(1) ગુ.સા.અ. શોધો : 18, 54, 81​

Answers

Answered by Anonymous
5

Answer:

ચેપ્ટરનો  ઊપયોગ ક્યાં થાય ?

(૧) કેટલાક બીજા ચેપ્ટરનાં દાખલા ગણવા, સાદુરૂપ આપવા આ ચેપ્ટરનું  નોલેજ જરૂરી છે.

(૨) લ .સા .અ – ગું .સા .અ નો  ઊપયોગ કરી સીધા દાખલા પૂછાઈ શકે . આ ચેપ્ટર શીખવા માટે જરૂરી કેટલું બેજીક નોલેજ.

(૧ ) ગુણક- (અવયવી)

-> 5 નાં ગુણક : 5, 10, 15, 20, 25 …..  (દરેક સંખ્યાનાં અનંત ગુણક મળે.)

-> 20  નાં ગુણક : 20,40, 60, 80, 100, 120 …..

-> ૨૫ નાં ગુણક : 25, 50, 75, 100, 125, 150 ….

( દરેક સંખ્યા એ પોતાનો પ્રથમ ગુણક છે.)

(૨) અવયવ (Factor)

સંખ્યાને જે સંખ્યાઓ વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાઓ તેના અવયવ છે .

20 નાં અવયવ  : 1, 2, 4, 5, 10, 20   ( 1  એ દરેક સંખ્યા નો અવયવ છે.)  ( સંખ્યા એ પણ સંખ્યા નો અવયવ છે .) ( 1 સિવાય બધીજ સંખ્યાઓ ને ઓછામાંઓછા બે અવયવ

હોયજ )

25 નાં અવયવ : – 2, 5, 25

17 નાં અવયવ : – 1, 17    ( જે સંખ્યાના માત્ર બેજ અવયવ છે . 1 અને સંખ્યા પોતે તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે )

30 નાં અવયવ  : – 1, 2, 3, 5, 6, 10 ,15, 30

(3) ગુ.સા.અ ગુરૂત્તમ સામાન્ય અવયવ(Highest Common Factor) શોધવાની રીત : -

(1)  20 અને 25 નો ગુ.સા.અ : -

રીત – ૧     સ્ટેપ  -૧     20 અને  25 નાં અવયવ લખો .

20 : – 1, 2, 4 , 5 ,10, 20

20: -  1, 5, 25

સ્ટેપ  -૨   બંનેના સામાન્ય અવયવ લખો.

1, 5

સ્ટેપ – ૩   તેમાંથી ગુરૂતમ અવયવ લખો.

5  -> ગુ.સા.અ

રીત – ૨       20 અને 25 નો  ગુ.સા.અ

૨૦ નો અવિભાજ્ય અવયવ પાડો

20 = 2*2*5

૨૫ નો અવિભાજ્ય અવયવ પાડો

25 = 5*5

બંને મા 5 કોમન છે . માટે 5 ગુ.સા.અ

Explanation:

Similar questions