Social Sciences, asked by rehmanislammul6669, 1 year ago

નીચેના વિધાન પૈકી ક્યુ વિધાન ખોટું છે તે જણાવો.
1) મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની સ્થાપના ઈ.સ. 1887માં થઇ હતી
2) ઈ.સ. 1952માં ભારતીય વન્યજીવો માટે બોર્ડ સ્થાપવામાં આવ્યું
3) ઈ.સ. 1972માં વન્યજીવોને લગતો કાયદો બનાવવામાં આવ્યો
4) ઈ.સ. 1985માં પ્રાચીન સ્મારકો,પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો બનાવવામાં આવ્યો

Answers

Answered by Anonymous
4

4) ઈ.સ. 1985માં પ્રાચીન સ્મારકો,પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો બનાવવામાં આવ્યો .

pawaar: yo konsi language h
Answered by Anonymous
4

નીચેના વિધાન પૈકી ક્યુ વિધાન ખોટું છે તે જણાવો.

4) ઈ.સ. 1985માં પ્રાચીન સ્મારકો,પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો બનાવવામાં આવ્યો

Similar questions