Social Sciences, asked by Evya5265, 1 year ago

નીચે આપેલા વિધાનોમાંથી કયું (યાં) વિધાન(નો) ખરું(રાં) છે ?
1. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ (1950) અનુસાર પ્રથમ વખતના મતદાર તરીકે નોંધણી માટે ૧૮ વર્ષની વયે લાયકાત નક્કી કરવા માટેની સુસંગત તારીખ નું વર્ણન આ મુજબ છે: "લાયકી તારીખ એટલે જે વર્ષમાં મતદાર યાદી તૈયાર કરવામાં આથવા સુધારવામાં આવી હોય તેના જાન્યુઆરી નો પ્રથમ દિવસ."
2. લોકસભા મતવિસ્તાર વાર મતદાર યાદીઓ તૈયાર કરવામાં આવે છે.
3. જે વ્યક્તિ 'ભ્રષ્ટ વ્યવહારો 'અથવા ચૂંટણી બાબતના ગુનાઓને કારણે ગેરલાયક ઠર્યો હોય તે મતદારયાદીમાં નોંધણી માટે હક્કદાર નથી.
4. 9 નવેમ્બર 2018 ના રોજ 18 વર્ષ પૂર્ણ કરતો ભારતનો યુવા નાગરિક ડિસેમ્બર 2018માં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરી શકશે.
1) ફક્ત 1
2) ફક્ત 2 અને 3
3) ફક્ત 1 અને 3
4) 1,2,3 અને 4

Answers

Answered by Anonymous
0

option c is correct mate

Similar questions