1 ) પહેલો આંકડો બીજા આંકડા નો અડધો છે . . .
2 ) બીજા અને ત્રીજા આંકડા નો ટોટલ 10 છે . . . ( 3 ) ચોથા આંકડો બીજા આંકડા વત્તા 1 કરો ' એટલો છે . . . ' 4 ) ચારેય આંકડા નો ટોટલ 23 છે . . . ' તો atm પિન શું હશે ?
Answers
Answered by
0
ATM નો પિન 4829 હશે....
Similar questions