નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો :
(1) ‘હિમાલય ભારતનું રક્ષણ કરતી કુદરતી દીવાલ છે' કઈ રીતે ?
(2) ‘વ્યાપારી પવનો’ વિશે સમજ આપો.
(3) ભારતીય હવામાન ખાતાએ ભારતની ઋતુઓની કેટલા અને કયા-કયા વિભાગમાં વહેંચણી કરી છે ?
(4) નૈઋત્યના મોસમી પવનો ભારતમાં કેટલા ભાગમાં વહેંચાઈ જાય છે ? કયા-કયા ?
Answers
Answered by
2
Similar questions