સ્વાધ્યાય
નીચેના દરેક પ્રશ્નનો એક-એક વાક્યમાં ઉત્તર લખો :
(1) અબ્દુલ કલામ એમના પહેલા રાહબર કોણ ગણે છે?
(2) જલાલુદીનની દોસ્તી સગપણમાં ક્યારે બદલાઈ ગઈ?
(3) લોકોમાં જલાલુદીનનું માન શા કારણે હતું?
(4) કલામને માતાપિતા પાસેથી શા પાઠ મળ્યા?
(5) કલામને રામેશ્વરમ્ છોડીને ભણવાની પ્રેરણા કોણે આપી?
(6) કલામને તેના પિતા ક્યારે અચાનક ઘણા વૃદ્ધ લાગ્યા?
Answers
Answered by
2
Answer:
Ahmed jalauddin is the first rahbar of Abdul Kalam
Similar questions