-. નીચેના શબ્દોના સમાસ ઓળખાવો :
(1) ગોગ્રાસ – મધ્યમપદલોપી સમાસ
(2) બ્રહ્મભોજન – તપુરુષ સમાસ
(3) હોમહવન - દ્વન્દ સમાસ 0, { {
(4) હરિપ્રસાદ મધ્યમપદલોપી સમાસ
(5) હરિચરણ – તપુરુષ સમાસ
(6) નવનિધ – દ્વિગુ સમાસ
(7) અન્નપૂર્ણા – ઉપપદ સમાસ
(8) કલ્પવૃક્ષ – મધ્યમપદલોપી સમાસ
(9) કામધેનુ – મધ્યમપદલોપી સમાસ 1 1
(10) પ્રાણનાથ – તપુરુષ સમાસ
Answers
Answered by
0
Answer:
(1) ગોગ્રાસ – મધ્યમપદલોપી સમાસ
સમાસ વિગ્રહ :- ગાય માટે ખવડાવવામાં આવતી ધાસ
(2) બ્રહ્મભોજન – તપુરુષ સમાસ
સમાસ વિગ્રહ :- બ્રહ્મ નુંભોજન
(3) હોમહવન - દ્વન્દ સમાસ
હોમ અથવા હવન
હોમ અને હવન
હોમ કે હવન
(4) હરિપ્રસાદ મધ્યમપદલોપી સમાસ
હરિ માટે બનાવવામાં આવતો
પ્રસાદ
(5) હોમહવન તપુરુષ સમાસ
હોમ નાં હવન
(6) નવનિધ – દ્વિગુ સમાસ
નવ વિધવાનો નો સમૂહ
(7) અન્નપૂર્ણા – ઉપપદ સમાસ
અન્ન પૂર્ણ કરનાર (પૂરું પાડનાર)
(8) કલ્પવૃક્ષ – તત્પુરુષ સમાસ
કલ્પ નું વૃક્ષ
(9) કામધેનુ – મધ્યમપદલોપી સમાસ
કામ માટેનાં ધેનું
(10) પ્રાણનાથ – તપુરુષ સમાસ
પ્રાણ નાં નાથ
Similar questions