[ક] નીચેની દરેક સંજ્ઞાનો પ્રકાર જણાવો .
(1) દૂધ
(2) સભા
(3) પ્રેમ
(1) કહળસંગ
Answers
Answered by
0
Answer:
1)- દ્રવ્યવાચક સંજ્ઞા
૨)- સમુહવાચક સંજ્ઞા
૩)- ભાવવાચક સંજ્ઞા
Similar questions