India Languages, asked by DarkShadow7426, 9 months ago

1. સાંજ + ફરિયાદ + દેવતા (મરાઠી) = ______ (કોપરેટીવ બેંકનું નામ) 2. કાપુસ + એક રંગ = _______ (હાર્બર રેલ્વે સ્ટેશન) 3. આપણે + નોલેજ = ________ (વિષય) 4 પગ + વેજીટેબલ = ________ (સ્વાદિષ્ટ વાનગી) 5 એક અંક + વાહન = ______ (મહામંત્ર) 6. કપડાં ધોવાનું કામ + વજન નું એક માપ = __________ (અમેરિકાન સિટી) 7. દુશ્મન + બંદૂક =________ (ફિલ્મી હીરો) 8. તાળો + નીચે = _______(હાલની સ્થિતિ) 9. તિરાડ + ગુલામ = ________ (એક બિસ્કીટ) 10. ૧/૪ + નસીબ =_______ (એક ભાજી) 11. અડશો તો કરંટ લાગશે + ભગવાન =_______ (સાઉથ બોમ્બેનો એરીયો) 12. જંગલી પ્રાણી + શાક ક્યાં મળે = _______ (ઉતાર ચઢાવ ની માર્કેટ) 13. બર્થ + ધરતી = _______(ગુજરાતી પેપર) 14. કેરી નો __ + દૂધ મા નિકળે = _______ (મિઠાઇ) 15. કિંગ + શ્રીખંડ ___ = _______ (આંબા ની જાત)

Answers

Answered by poonambhatt213
1

નીચે આપેલા કોયડાના ઉકેલ આ પ્રમાણે છે.

Explanation:

1. સાંજ + ફરિયાદ + દેવતા (મરાઠી) = શામરાવ વિઠ્ઠલ સહકારી બેંક લિ.(કોપરેટીવ બેંકનું નામ)

2. કાપુસ + એક રંગ = કોટન ગ્રીન (હાર્બર રેલ્વે સ્ટેશન)

3. આપણે + નોલેજ = વિજ્ઞાન (વિષય)

4. પગ + વેજીટેબલ = પાઉંભાજી (સ્વાદિષ્ટ વાનગી)

5. એક અંક + વાહન = નવકાર મંત્ર (મહામંત્ર)

6. કપડાં ધોવાનું કામ + વજન નું એક માપ = વોશિંગ્ટન (અમેરિકાન સિટી)

7. દુશ્મન + બંદૂક = શત્રુગન (ફિલ્મી હીરો)

8. તાળો + નીચે = લોકડાઉન (હાલની સ્થિતિ)

9. તિરાડ + ગુલામ = ક્રેકજેક  (એક બિસ્કીટ)

10. ૧/૪ + નસીબ = પાલક (એક ભાજી)

11. અડશો તો કરંટ લાગશે + ભગવાન = તારદેવ (સાઉથ બોમ્બેનો એરીયો)

12. જંગલી પ્રાણી + શાક ક્યાં મળે = શેરબજાર  (ઉતાર ચઢાવ ની માર્કેટ)

13. બર્થ + ધરતી = જન્મભૂમિ (ગુજરાતી પેપર)

14. કેરી નો __ + દૂધ મા નિકળે = રસમલાઈ  (મિઠાઇ)

15. કિંગ + શ્રીખંડ ___ = રાજાપુરી (આંબા ની જાત)

Learn more:

Q:1 બુધ્ધિ હોય તો આપો જવાબ

ગુજરાતી. ગણિત.અંગ્રેજી ત્રણે ફરવા ગયા 3 નું એક્સિડન્ટ થયું.ગુજરાતી કે બચાવો.અંગ્રેજી ક HELP ME.તો ગણિત સુ કે?

Click here : https://brainly.in/question/4253983

Q:2 *દિમાગી કસરત તથા તેનો જવાબ* *⤴1 રૂપિયા ની 20 ચકલી* *⤴1 રૂપિયા ની 1 મેના* *⤴5 રૂપિયાનો 1 પોપટ* *⤴કુલ 100 રૂપિયા થવા જોય* *⤴કુલ 100 પક્ષી થવા જોય*

Click here: https://brainly.in/question/5277115

Answered by suchitashah77
0

Answer:

1. સાંજ + ફરિયાદ + દેવતા (મરાઠી) = ______ (કોપરેટીવ બેંકનું નામ)

2. કાપુસ + એક રંગ = _______ (હાર્બર રેલ્વે સ્ટેશન)

3. આપણે + નોલેજ = ________ (વિષય)

4 પગ + વેજીટેબલ = ________ (સ્વાદિષ્ટ વાનગી)

5 એક અંક + વાહન = ______ (મહામંત્ર)

6. કપડાં ધોવાનું કામ + વજન નું એક માપ = __________ (અમેરિકાન સિટી)

7. દુશ્મન + બંદૂક =________ (ફિલ્મી હીરો)

8. તાળો + નીચે = _______(હાલની સ્થિતિ)

9. તિરાડ + ગુલામ = ________ (એક બિસ્કીટ)

10. ૧/૪ + નસીબ =_______ (એક ભાજી)

11. અડશો તો કરંટ લાગશે + ભગવાન =_______ (સાઉથ બોમ્બેનો એરીયો)

12. જંગલી પ્રાણી + શાક ક્યાં મળે = _______ (ઉતાર ચઢાવ ની માર્કેટ)

13. બર્થ + ધરતી = _______(ગુજરાતી પેપર)

14. કેરી નો __ + દૂધ મા નિકળે = _______ (મિઠાઇ)

15. કિંગ + શ્રીખંડ ___ = _______ (આંબા ની જાત)

Similar questions