કહેવત માં કાનો, માત્ર જેવું બધું જોડી શકાશે કહેવતો સરખી રીતે લખો...
1) હ થ ન ક ય હ ય વ ગ
2) અ ત લ ભ ત પ પ ન મ ળ
3) પ ત્ર ન લ ક્ષ ણ પ ર ણ મ
4) ર મ ર ખ ત ન ક ણ ચ ખ
5) દ ગ ક ઈ ન સ ગ ન હ
6) મ ખ મ ર મ બ ગ લ મ છ ર
7) ક ક ર ક ક ર પ ળ બ ધ ય
8) ન વ ર બ ઠ ન ખ્ખ દ વ ળ
9) અ ન્ન ત વ અ ડ ક ર
10) અ ણ ચ ક્ય સ વ ર જ વ
11) અ ગ ળ થ ન ખ વ ગ ળ
12) અ ક પ થ દ ક જ
Something different and interesting..
Answers
Answered by
6
Answer:
1 હાથ ના કર્યા હૈયે વાગે
6 મુખ મા રામ બગલ મા છરી
5 દગો કોઈ નો સગો નહી
8 નવરા બેઠા નખોદ વાળે
7 કાંકરે કાંકરે પાળ બઘાય
11 એક પંથ દો કાજ
4 રામ રાખે તેને કોણ ચાખે
3 પૂત્ર ના લક્ષણ પારણા મા
2 અતિ લેાભ તે પાપ નું મૂળ
12 ન બોલવા મા નવ ગુણ
10 આંગળી થી નખ વેગળા
9 અન્ન તેવા ઓડકાર
Explanation:
Similar questions