Hindi, asked by divyeshhansoti, 7 months ago

નીચેના વિશે પાંચ-સાત વાક્યો લખો :
(1) કોઈ એક રમતવીર
(2) કોઈ એક વૈજ્ઞાનિક
(3) કોઈ એક સમાજસેવક​

Answers

Answered by harshrajmeghpar
6

Answer:

કપિલ દેવ ભારત દેશનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે, કે જે હાલ રમતમાંથી નિવૃત્તિ લઇ ચુક્યા છે. આ ખેલાડી એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમ જ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બોલિંગ અને બેટિંગ એમ બંને ક્ષેત્રે ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર કરી ચુક્યા છે. કપિલ દેવના સુકાનીપણા હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ ૧૯૮૩ના વર્ષમાં ઇંગ્લેન્ડ ખાતે રમાયેલ એક દિવસીય ક્રિકેટ સ્પર્ધાનો વર્લ્ડ કપ જીતી લઇ વિશ્વવિજેતા બનેલ હતી.

Similar questions