English, asked by 05kantakewlani7, 5 months ago

નીચે આપેલ સમાસનું જોડકું જોડો.
(અ) ગોપાળ
(બ) પરદેશ
(1) તત્પરૂષ સમાસ
(2) ઉપપદ સમાસ
(3) કર્મધારય સમાસ​

Answers

Answered by netra97
13

Answer:

  1. ગોપાલ- તત્પુરુષ સમાસ
  2. પરદેશ- ઉપપદ સમાસ
Answered by hiraparashyama173
8

Explanation:

ગોપાળ - ઉપપદ સમાસ

પરદેશ - કમૅધારય સમાસ

correct answer is this

hope this will help you

Similar questions