English, asked by bhavinipatel231, 3 months ago

નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો.
1. ભારતના બંધારણના ઘડવૈયાનું નામ લખો.
2. શિક્ષક લિકનને કયું કામ સોંપે છે?
3. ઓલિમ્પિક સ્પર્ધામાં વોલ્ટરને કઈ સિદ્ધિ મળી?
4. આપણે કેવા ધેર ન જવું જોઈએ?
5. શ્રીકૃષ્ણ દશે આંગળિયે શું પહેર્યું છે?​

Answers

Answered by saeeblokhand
1

Answer:

4

Explanation:

this is right answer i think becase I don't read the question and options i have no idea but I think the answer 4 is right answer

Answered by mbtthakkar301180
1

Answer:

  1. ભારતના બંધારણના ઘડવૈયા નું નામ ડોક્ટર ભીમરાવ આંબેડકર હતું.
  2. શિક્ષકે લિંકનને છોડવાઓને પાણી પાવાનું અને બાંધકામ કરવાનું કામ સોંપ્યું.
  3. અલગ સ્પર્ધામાં વોટર મીટર અને ૪૦૦ મીટરનો ઊંચો કૂદકો લગાવી નવો વિક્રમ સ્થાપ્યો.
  4. આપણે એવા ઘરે ના જવું જોઇએ જ્યાં આપણને આપણું માન સન્માન ના મળે.
  5. શ્રીકૃષ્ણ દસે આંગળિયે વેઢ પહેરી છે.
Similar questions