Art, asked by librarianvvk1, 10 months ago

મુંબઈ ના એરિયા ઓળખો ....
1. ધનની દેવી--..…..........
2.ભૂલ ગયે ભગવાન--------
3. માં કા પ્યાર------
4 સ્વતંત્ર ચોગાન----
5. રાજકુમારી ની ગલ્લી----
6. રેડ ગાર્ડન--;
7.આના પર ચઢાય---
8. કૃષ્ણંની પૂજારણ નું રોડ------
9. ક્રોધ - મીઠા નું ઘર----;
10. રાત નું ખોરાક ન ખવાય-----
11. ધર્મસ્થાન નું દ્વાર---------
12. જ્ઞાન નું નગર-------
13. ખુશી- આનંદ નું નગર-------
14. આકાશ નું દેવ-------
15.સુખાકારી શહેર--------
16. જ્યાં બોર થવાય-----
17. સોપારી થી ભરેલ નાળાઓ---
18. તાંબા નો ઘાટ------
19. ભાઈ નું ઘર-------
20. રૂપાળા લોકો નું ગામ-----
21. મુંબઇ નું મધ્ય બિંદુ------
22. ચાર + પાટી--------
23. લટકતો બાગ-------
24. છત્રપતિ નો બાગ--------
25. હિન્દી માં બોલો વડો આપ-----
26. ગ્રીન કપાસ------
27. સિંહનું બજાર------
28. દિવાળી માં ઘર ઘર થાય------
29. શંકર નું એક નામ-----
30. અંધારૂ નગર-----

Answers

Answered by payalshah09
11

Answer:

Explanation:

1 mahalaxmi

2 bhuleshwar

3 malad

4 azad maidan

5 Princess Street

6 lalbaug

7 dadar

8 mira road

9 khar, khar ghar

10 vashi

11 churchgate

12 vidyavihar

13 Ulhasnagar

14 Ambarnath

15 aanand nagar

16

17 nala sopara

18 ghatkopar

19 Bhayandar

20 goregaon

21mumbai central

22 Chowpatty

23 hanging garden

24 Shivaji park

25 vadala

26 cotton green

27 share market

28 diva

29 shiv

30 andheri

Similar questions