*નીચે આપવામા આવેલા અક્ષરો ગોઠવીને વાનગીઓના નામ બનાવો*
1. શારો લીટક =
2. હળ થાનમો = 3. યગરી ભાવઠી નગાં =
4. યાની રબી = 5. હીંરી દપુ = 6. ડાસટીરપેગ =
7. રભાડી વખ =
8. બુજાં બગુલા = 9. કળદા ઢોળી = 10. ઈડ ઈસ ફ્રારા = 11. સુંદીરી બાપુ = 12. તકા રીજુક = 13. રસાંલી ડભાઈ = 14. પાપની ખરલ = 15. ટાનાઈ નખ = 16. વોધીહ દુલનો = 17. વીન્ડ ઢોસે ચળાક = 18. જગાંલે ઠીયાબી =
19. લીતપ યાવેર =
20. રળી પોપુણ = 21. ઈરમ લાસ =
22. હીંદ ટાપુ ટેરીબ = 23. મળશી ગદા નીનેરો =
24. કલટેકો = 25. લુર દાફા ડીબ = 26. લુચા ટઆ =
27. કડકે ટબ ચોરી લે = 28. ઈલ્ક શેમેંક ગોમી = 29. પળ પાડી ગો = 30. દાપુમ બરી =
બધા જવાબ આપે.
Answers
Answer:
Hello sir
how are you
good evening
Answer:
1. શારો લીટક = શાક રોટલી
2. હળ થાનમો = મોહનથાળ
3. યગરી ભાવઠી નગાં = ભાવનગરી ગાંઠિયા
4. યાની રબી = બિરયાની
5. હીંરી દપુ = દહીં પુરી
6. ડાસટીરપેગ = રાગડા પેટીસ
7. રભાડી વખ = ભાખરવડી
8. બુજાં બગુલા = ગુલાબ જાંબુ
9. કળદા ઢોળી = દાળ ઢોકળી
10. ઈડ ઈસ ફ્રારા = ફ્રાઇડ રાઈસ
11. સુંદીરી બાપુ = બાસુંદી પુરી
12. તકા રીજુક = કાજુ કતરી
13. રસાંલી ડભાઈ = ઈડલી સાંભાર
14. પાપની ખરલ = પાલક પનીર
15. ટાનાઈ નખ = નાન ખટાઈ
16. વોધીહ દુલનો = દૂધીનો હલવો
17. વીન્ડ ઢોસે ચળાક = સેન્ડવિચ ઢોકળા
18. જગાંલે ઠીયાબી = જલેબી ગાંઠિયા
19. લીતપ યાવેર = પતર વેલીયા
20. રળી પોપુણ = પૂરણ પોળી
21. ઈરમ લાસ = રસ મલાઈ
22. હીંદ ટાપુ ટેરીબ = દહીં બટેટા પુરી
23. મળશી ગદા નીનેરો = મગ ની દાળ નો શિરો
24. કલટેકો = કોકટેલ
25. લુર દાફા ડીબ = રબડી ફાલૂદા
26. લુચા ટઆ = આલુ ચાટ
27. કડકે ટબ ચોરી લે = કેડબરી ચોકલેટ
28. ઈલ્ક શેમેંક ગોમી = મેંગો મિલ્ક શેઈક
29. પળ પાડી ગો = ગોળ પાપડી
30. દાપુમ બરી = બદામ પુરી
Explanation: