India Languages, asked by neel56143, 1 month ago

1) કાજલ કોની સાથે અભ્યાસ કરતી હતી ?
2) સંજયને શાનો ડર હતો?
3) વેદાંતે કાજલની સારવાર માટે શું કર્યું?
4) સાહેબે વેદાંતને શા માટે શાબાશી આપી ?
5) તમે આવી જ કોઈ પરિસ્થિતિમાં મૂકાઓ તો તમે શું કરશો ?​

Answers

Answered by sunprince0000
1

નીચેનો ફકરો ધ્યાનથી વાંચીને નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. એક દિવસ સંજય અને વેદાંત શાળાએ જઈ રહ્યા હતા. રસ્તામાં તેમની સાથે જ અભ્યાસ કરતી કાજલનો સ્કુટર સાથે ટકરાવાથી અકસ્માત થયો. તેને ઘણીજ ઈજા થઇ હતી, આ જોઇને વેદાંતે કહ્યું. “સંજય, કાજલને તો ઘણીજ ઈજા થઇ છે. આપણે તેને મદદ કરવી જોઈએ.” “પણઆપણે શાળાએ જવાનું મોડું થશે અને સાહેબ આપણને વઢશે.” સેજય કહ્યું . "અરો સારું કાર્ય કરવામાં તો સાહેબ ન બોલે આપણે કાજલના ઘરે સમાચાર આપવા જોઈએ અને તેની સારવાર માટે તેને દવાખાને પહોંચાડવી જોઈએ." વેદાંત બોલ્યો. તારે જવું હોય તો જા હું તો શાળાએ જ જઈશ."સંજય ન માન્યો. ત્યાર બાદ વેદાંત કાજલને દવાખાને સારવાર માટે લઇ ગયો અને કાજલના ધરે ફોન કરી તેના માતા-પિતાને સમાચાર આપ્યા. આ વાતની જયારે સાહેબને ખબર પડી ત્યારે સાહેબે વેદાંતને બીજાને મદદ કરવા બદલ શાબાશી આપી.

Similar questions