બધા જવાબ *સં* પરથી લખો દાખલો : એક વાર જવાબ: સંડે 1. એક ભાષા 2. ભેગું કરવું 3. હિંદુ દેવી 4. પ્રોગ્રામ સંભાળવું 5. જીતેન્દ્ર વિનોદ મહેરા જયાપ્રદા ની ફિલ્મ 6. સાધુ માણસ 7. ગુજરાતી પેપર 8. મિલકત 9. કોન્ટેક્ટ કરવું 10. ખતમ, ફિનિશ 11. રિલેશન 12. કાળજી 13. નવી શોધ 14. ધાર્મિક ચેનલ 15. શ્રીલંકન ક્રિકેટર 16. પુત્ર-પુત્રી, દિકરો-દિકરી 17. ઉપવાસ કરીને થતાં મરણ 18. કાળું મીઠું 19. એક ફ્ળ 20. રાજ કપૂર ની 1964 ની ફિલ્મ 21. મુન્નાભાઈ એમબીબીએસ 22. આફત 23. કોરોનાવાયરસ ચેપી રોગ આનાથી થાય 24. ભારતીય ઓલરાઉન્ડર ક્રિકેટર 25. શોલેના ઠાકુર
Answers
Answered by
0
Answer:
1. એક ભાષા _સંસ્કૃત
2. ભેગું કરવું_સંકેલવું
3. હિંદુ દેવી_ સંતોષી માં
4. પ્રોગ્રામ સંભાળવું
5. જીતેન્દ્ર વિનોદ મહેરા જયાપ્રદા ની ફિલ્મ
6. સાધુ માણસ_સંત
7. ગુજરાતી પેપર_સંદેશ
8. મિલકત _ સંપત્તિ
9. કોન્ટેક્ટ કરવું _ સંપર્ક
10. ખતમ, ફિનિશ_સંપન્ન
11. રિલેશન _સંબંધ
12. કાળજી_સંભાળ
13. નવી શોધ
14. ધાર્મિક ચેનલ_સંસ્કાર
15. શ્રીલંકન ક્રિકેટર_સંગાકારા
16. પુત્ર-પુત્રી, દિકરો-દિકરી
17. ઉપવાસ કરીને થતાં મરણ
18. કાળું મીઠું - સંચર
19. એક ફ્ળ_સંત્રું
20. રાજ કપૂર ની 1964 ની ફિલ્મ - સંગમ
21. મુન્નાભાઈ એમબીબીએસ - સંજ્ય દત
22. આફત - સમસ્યા
23. કોરોનાવાયરસ ચેપી રોગ આનાથી થાય
24. ભારતીય ઓલરાઉન્ડર ક્રિકેટર - સૌરવ ગાંગુલી
25. શોલેના ઠાકુર
Similar questions