India Languages, asked by reshamak2017, 1 month ago

નીચેના દરેક વિરામચિહ્નોનો ઉપયોગ થતો હોય તેવા વાક્ય લખો.
1. પૂર્ણવિરામ
2. અલ્પવિરામ
3. પ્રશ્નાર્થચિહ
4. ઉદ્દગારચિહ
5. અવતરણચિહ્ન​

Answers

Answered by kinzal
5

Answer :

  • આખા ગામ ને ખબર પડી ગઈ કે હું પરીક્ષા માં નિષ્ફળ થયો. આ સાંભળી ને મારી મમ્મી બોલી, " કેમ આવું પરિણામ ! તું તો દિવસ - રાત એક કરતો હતો તો પણ આવું શા માટે થયું ? તું મને જણાવ".

હું આશા રાખું છું કે આ તમને મદદ માં આવશે ❤️✔️

આ વાક્ય મારી રીતે મેં બનાવ્યું છે તમે આવી જ રીતે કોઈ બીજા વાક્યો બનાવી શકો છો.

Similar questions