કયું મંદિર કાળા પેગોડા તરીકે ઓળખાય છે?
1) મોઢેરાનું સૂર્ય મંદિર 2) ખજુરાહોનું મંદિર 3) કોણાર્કનું મંદિર 4) બૃહદેશ્વરનું મંદિર
Answers
Answered by
3
Answer:
કયું મંદિર કાળા પેગોડા તરીકે ઓળખાય છે?
Answered by
1
મોઢેરાનું સૂર્ય મંદિર કાળા પેગોડા તરીકે ઓળખાય છે.
Explanation:
કોર્ણાક અર્થાત સૂર્ય એવો થાય છે જ્યા કાળા પેગોડા મંદિર (મોઢેરાનું સૂર્ય મંદિર) ઓડિશામાં વસેલું છે.
- જ્યારે મંદિરનુ સર્જન કરવામાં આવ્યું હતું ત્યારે નદી ચંદ્રભાગાનો કિનારો મંદિરની લગોલગ જ હતો સમયાંતરે કિનારો જતો રહ્યો. યુ
- રોપથી આવેલા નાવિકો આ મંદિર ને કાળા પેગોડા તરીકે ઓળખતા હતા. એનું કારણ હતું કે મંદિરનું શિખર કાળું થઇ ચૂક્યું હતું અને જગતનાથ પૂરીને સફેદ પેગોડા તરીકે ઓળખ મળી હતી.
હવે મંદિરની સંરચના બદલી રહી છે. નવું મંદિર ઉભું કરવામાં આવેલું છે.
Similar questions
Hindi,
7 months ago
Hindi,
7 months ago
Science,
7 months ago
Social Sciences,
1 year ago
Math,
1 year ago