Social Sciences, asked by ashishpal6270, 11 months ago

કેરળમાં આવેલું અભ્યારણ્ય કયું છે ?
1) પેરિયાર 2) મદુ મલાઈ 3) ચંદ્રપ્રભા 4) દચિગામ

Answers

Answered by 3brainly
0

અભયારણ્ય શબ્દ બે અલગ અલગ શબ્દો અભય અને અરણ્ય ની સંધિ દ્વારા બનાવવામાં આવેલ છે. જે અરણ્યમાં ભય ન હોય તેને અભયારણ્ય કહેવામાં આવે છે. જગતમાં ઘણી જગ્યાઓને અભયારણ્ય તરીકે જાહેર કરી સુરક્ષિત કરવામાં આવેલી છે. આ અભયારણ્યોમાં શિકાર કરવાની મનાઇ ફરમાવવામાં આવેલી હોય છે, તેમ જ પશુ-પંખીઓને વિહાર કરવાનું યોગ્ય વાતાવરણ મળી રહે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

Similar questions