આધુનિક વિશ્વ ને કોણે નાનું બનાવ્યું છે ?
1) વાહન વ્યવહાર 2) શિક્ષણ 3) વિજ્ઞાન અને ટેકનોલોજી 4) વસ્તી વધારો
Answers
Answered by
0
ઇન્ટરનેટ એ કોમ્પ્યુટર્સ વચ્ચેનું નેટવર્ક છે, જેમાં વપરાશકાર વિવિધ ચેનલથી માહિતીની આપ-લે છે. જે કોમ્પ્યુટરનું ઇન્ટરનેટ સાથે જોડાણ થાય તે ઉપલબ્ધ સર્વર તેમજ અન્ય કોમ્પ્યુટરમાંથી માહિતી સ્થાનિક (જોડાયેલ) કોમ્પ્યુટરની મેમરીમાં લઇ શકે છે. આ જ કનેક્શનથી તે કોમ્પ્યુટર નેટવર્કના સર્વરને માહિતી પહોંચાડી શકે છે. આ માહિતી અન્ય જોડાયેલા કોમ્પ્યુટર્સ સુધી પહોંચી શકે છે. ઇન્ટરનેટમાં જે માહિતી મળતી હોય છે તેમાંની મોટાભાગની માહિતી ઇન્ટર-લિન્ક્ડ હાઇપરટેક્સ્ટ ડોક્યુમેન્ટ્સથી બનેલ વર્લ્ડ વાઇડ વેબ (WWW) સ્વરૂપે છે. કોમ્પ્યુટર વપરાશકર્તા સામાન્ય રીતે વેબ બ્રાઉસરની મદદથી વિવિધ માહિતીની આપ-લે કરે છે. કોમ્પ્યુટર નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સોફ્ટવેરમાં ઇ-મેલ, ઓનલાઇન ચેટ, ફાઇલ ટ્રાન્સફર અને ફાઇલ શેરિંગ(વહેચણી) વિગેરે નો સમાવેશ થાય છે.
ઇન્ટરનેટમાં અંદરો-અંદર જોડાયેલ કોમ્પ્યુટરો જેને કમ્પ્યુટર નેટવર્ક કહેવાય છે તેની મદદથી માહિતીની આપ-લે થાય છે. ઈન્ટરનેટ કમ્પ્યુટરોને એકબીજા સાથે જોડવા માટે ઈન્ટરનેટ પ્રોટોકોલ સ્યુટ(TCP/IP)ના ધોરણોની મદદ લે છે આ દ્વારા આજે તે વિશ્વમાં અબજો વપરાશકર્તાઓ ને ઈન્ટરનેટની સેવા પૂરી પાડે છે. ઈન્ટરનેટ દુનિયામાં રહેલા ખાનગી, જાહેર, શૈક્ષણિક, વ્યાપારી અને સરકારી નેટવર્કોને વૈશ્વિક રીતે સમાવે

samakram:
sorry to disturb
Similar questions
Social Sciences,
7 months ago
Biology,
7 months ago
Social Sciences,
1 year ago
Environmental Sciences,
1 year ago
Social Sciences,
1 year ago