Social Sciences, asked by krishnakoonoth66, 1 year ago

ટી.એલ.બી અને બી.એફ.ડી. આ બે બળવાખોર સંગઠનો કઈ માંગણી કરી રહ્યા છે ?
1) બૃહદ બોડોલેન્ડ 2) અલગ બોડોલેન્ડ 3) બૃહદ અસમ 4) બૃહદ નાગાલેન્ડ

Answers

Answered by 3brainly
0

મિઝોરમ ભારતદેશના પૂર્વ ભાગમાં આવેલ સાત ભગીની રાજ્યો પૈકીનું એક રાજ્ય છે. આ રાજ્યનું વહીવટી પાટનગર ઐઝવાલનગર ખાતે આવેલું છે. ત્યાંની મુખ્ય ભાષાઓ મિઝો અને અંગ્રેજી છે. મિઝોરમ રાજ્યમાં સાક્ષરતાનું પ્રમાણ ૮૯% જેટલું છે, જે ભારતમાં દ્વિતિય સ્થાને આવે છે.

મિઝોરમ એક પર્વતીય પ્રદેશ છે. ફેબ્રુઆરી, ૧૯૮૭ના સમયમાં આ ક્ષેત્ર ભારત દેશનું ૨૩મું રાજ્ય બન્યું. ૧૯૭૨ના વર્ષમાં કેન્દ્રશાસિત પ્રદેશ બનવા પહેલાં સુધી આ ક્ષેત્ર આસામ રાજ્યનો એક જિલ્લો હતું. ૧૮૯૧ના વર્ષમાં બ્રિટિશ અધિકારમાં ગયા બાદ કેટલાંક વર્ષો સુધી ઉત્તર લુશાઈ પર્વતીય ક્ષેત્ર આસામમાં તથા અડધો દક્ષિણી ભાગ બંગાળને આધીન રહ્યું. ૧૮૯૮માં આ બંન્ને ભાગોને સામેલ કરી એક જિલ્લો બનાવવામાં આવ્યો જેનું નામ લુશાઈ હિલ્સ જિલ્લોરાખવામાં આવ્યું તથા તેને આસામના મુખ્ય આયુક્તના પ્રશાસન હેઠળ મુકવામાં આવ્યું. ૧૯૭૨માં પૂર્વોત્તર ક્ષેત્ર પુનર્ગઠન અધિનિયમ લાગૂ પડવાને કારણે મિઝોરમ કેંદ્રશાસિત પ્રદેશ બની ગયું. ભારત સરકાર અને મિઝો નેશનલ ફ઼્રંટ વચ્ચે ઈ. સ. ૧૯૮૬માં થયેલા ઐતિહાસિક સમાધાનના ફળ સ્વરૂપેવીસમી ફેબ્રુઆરી, ૧૯૮૭ના દિવસે મિઝોરમને પૂર્ણ રાજ્ય તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો.

Similar questions