Social Sciences, asked by RiddhiA5699, 1 year ago

કયા સ્થળને ખડક મંદિરોનો શ્રેષ્ઠ સંગ્રહસ્થાન કહી શકાય છે ?
1) મહાબલીપુરમ 2) ખજુરાહો 3) ઇલોરાની ગુફાઓ 4) અજંતાની ગુફાઓ

Answers

Answered by perfect2003
0

અજંતા ગુફાઓ મહારાષ્ટ્ર, ભારત સ્થિત મોટા પથ્થરો વડે બનેલા ડુંગરોમાં કોતરકામ કરીને બનાવવામાં આવેલી સ્થાપત્ય ગુફાઓ છે. આ સ્થળ દ્વિતીય શતાબ્દી ઈ.પૂ.ના સમયમાં બની હોવાનું મનાય છે. અહીં બૌદ્ધ ધર્મથી સંબંધિત ચિત્રકામ તેમ જ શિલ્પકારીના ઉત્કૃષ્ટ નમૂનાઓ જોવા મળે છે.[૨] આની સાથે જ સજીવ ચિત્રણ [૩] પણ જોવા મળે છે. આ ગુફાઓ અજંતા નામક ગામની નજીક જ સ્થિત છે, જે મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લામાં આવેલી છે. અજંતા ગુફાઓ ઇ. સ. ૧૯૮૩ના વર્ષમાં યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ ઘોષિત કરવામાં આવેલી છે.

PLZ MARK AS BRAINLIST

Similar questions