"જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત " કોણે લખ્યું છે ?
1) કવિ ખબરદાર
2) કવિ મુનશી
3) કવિ પન્નાલાલ
4) કવિ નર્મદ
Answers
Answered by
5
Answer:
Explanation:
OPTION A IS A CORRECT ANSWER
AND FRIEND CN YOU TRANSLETE IT
Answered by
1
અરદેશર ફરામજી ખરબરદાર દ્વારા જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત લખાયું છે.
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાતની પંક્તિ:
- ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ, જ્યાં ગુર્જરના વાસ;
- સૂર્ય તણાં કિરણો દોડે ત્યાં, સૂર્ય તણો જ પ્રકાશ.
- જેની ઉષા હસે હેલાતી, તેનાં તેજ પ્રફુલ્લ પ્રભાત;
- જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત !
ગુજરાતી વિષે:
- ગુજરાતી લોગો લહેરી અને દિલદાર હોય છે.
- ગુજરાતમાં કેટકેટલા ઉદ્યોગપતિ એ જન્મ લીધો છે.
Similar questions