સંગમ સાહિત્ય મોટાભાગે કઈ ભાષામાં રચાયું હતું ?
1) કન્નડ
2) મલયાલમ
3) તમિલ
4) તેલુગુ
Answers
Answered by
2
Answer:
આધુનિક ભારતનો તમિલનાડુ પ્રદેશ પ્રાગઐતિહાસિક સમયથી સતત માનવ વસાહત હેઠળ રહ્યો છે તેમજ તમિલનાડુનો ઇતિહાસ અને તમિલ લોકોની સંસ્કૃતિ વિશ્વમાં સૌથી પૂરાણાં ઇતિહાસ-સંસ્કૃતિ પૈકીના એક છે. પાષાણ યુગથી લઈ આધુનિક સમય સુધીના તેના ઇતિહાસમાં, વિવિધ બાહ્ય સંસ્કૃતિઓ સાથે આ પ્રદેશનું સહઅસ્તિત્વ રહ્યું છે. ઇતિહાસના ખૂબ ટૂંકા સમયને બાદ કરતા તમિલ પ્રદેશ વિદેશી શાસનથી સ્વતંત્ર રહ્યું છે.
Similar questions