"નવરાત્રી" કયા પ્રકારનો સમાસ છે?
1) દ્વિગુ
2) બહુવ્રીહી
3) મધ્યમપદલોપી
4) કર્મધારય
Answers
Answered by
2
Answer:
Rught answer is 1) dvigu samas
Attachments:
Answered by
0
દ્વીગુ સમાસ નવરાત્રી શબ્દમાં ઉપયોગ થયેલો છે.
દ્વીગુ સમાસ વિષે:
- જે સમાસમાં પહેલું પદ સંખ્યાવાચક વિશેષણ હોય છે અને બીજું પદ સંજ્ઞા હોય છે તેને દ્વીગુ સમાસ કહેવાય છે. સંજ્ઞા હંમેશા સમૂહ ને નિર્દેશ કરે છે.
- નવરાત્રી એટલે કે નવ રાત્રિનો સમૂહ.
અન્ય દ્વીગુ સમાસના ઉદાહરણો:
- પંચામૃત: પાંચ અમૃતની સમૂહ (દૂધ, દહીં, મધ, ખાંડ, ઘી, સાકર)
- ત્રિભુવન: ત્રણ ભુવાનો સમૂહ
- ત્રિલોક: ત્રણ લોકોનો નાથ
Similar questions
Math,
7 months ago
Math,
7 months ago
Math,
7 months ago
Social Sciences,
1 year ago
Chemistry,
1 year ago
Political Science,
1 year ago