India Languages, asked by Rohitmahaseth8422, 1 year ago

તેણે ચા અને પાણી પીધા', અધુરેખિત પદોથી કયા સમાસ ની શક્યતા ઉભી થાય છે?
1) દ્વંદ્વ
2) કર્મધારણ
3) તત્પુરુષ
4) મધ્યમપદલોપી

Answers

Answered by Ajodedara1
2

Hey Friend!,

Question is:-

તેણે ચા અને પાણી પીધા', અધુરેખિત પદોથી કયા સમાસ ની શક્યતા ઉભી થાય છે?

Answer is,

1) દ્વંદ્વ

Thank uh....

Similar questions