Social Sciences, asked by akashpunkstr51311, 10 months ago

ભારતના રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાઆરોપની કાર્યરીતિ કોણ શરૂ કરી શકે ?
1) ફક્ત લોકસભા
2) ફક્ત રાજ્યસભા
3) સંસદના બેમાંથી કોઈ એક ગૃહ
4) કોઈપણ વિધાનસભા

Answers

Answered by Anonymous
0

ભારતના રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાઆરોપની કાર્યરીતિ કોણ શરૂ કરી શકે ?

1) ફક્ત લોકસભા

2) ફક્ત રાજ્યસભા

3) સંસદના બેમાંથી કોઈ એક ગૃહ ✔

4) કોઈપણ વિધાનસભા

Similar questions