નીચેના શબ્દનો અર્થભેદ લાખો 1) ગોર- / 2) ધોર -
Answers
Answered by
1
Answer:
શબ્દભેદ – અર્થભેદ
“।” કાનો અર્થાત્ “અ” ઉમેરાતા શબ્દોનો અર્થભેદ
અંબર – આકાશ અંબાર – ઢગલો
અસમાન – અણસરખું આસમાન – આકાશ
આકર – પ્રમાણભૂત આકાર –આકૃતિ
ઉદર – પેટ ઉદાર – દરિયાવ દિલનો
પ્રકાર – જાત પ્રાકાર – કોટ,કિલ્લો
પ્રસાદ – કૃપા પ્રાસાદ – મહેલ
હરમ – રાણીવાસ હરામ – અયોગ્ય રીતે મેળવેલું
Answered by
0
Answer:
ગોર – પુરોહિત ગોળ – એક ગળ્યો ખાદ્ય ... ઉચ્ચારણ વાળા શબ્દનો અર્થભેદ
Explanation:
this is Marathi right? sorry I don't know Marathi so I found this. if this help you so mark me as brainlist otherwise you can report my answer
Similar questions
English,
2 months ago
World Languages,
4 months ago
Physics,
4 months ago
Chemistry,
10 months ago
English,
10 months ago